જીવન મા જીન્દગી બનીને આવીશ,દિલમા તમારી ધડકન બનીને આવીશ, ભુલવાની મને ના કરશો ભુલ,ભુલ ની પળો મા પણ હુ યાદ બનીને આવીશ, આ નયનમા ના રાખજો નફરત,નયનમા પણ હુ તસવીર બનીને આવીશ, ભલે રહો તમે મરી આંખો થી દૂર,મીલન માટે હુ સ્વપ્ન બનીને આવીશ, મને ભુલવાની કોશિશ ના કરતા,ભુલવાની બધી કોશિશ વ્યર્થ જશે, જ્યારે હુ આ દુનીયા છોડી દઇશ,ત્યારે તમારા દિલ મા રુદન બનીને આવીશ,

No favorites to display

When Hiran Johnson adds favorites they will be shown here